વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા: નર્મદા ઘાટ પર મહાઆરતીમાં ઉપસ્થિત; 31 ઓક્ટોબરે ‘એકતા પરેડ’માં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. શુક્રવારે, 30 ઓક્ટોબરે બનાસકાંઠામાંના કાર્યક્રમ બાદ તેઓ એકતાનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લીધી અને નર્મદા ઘાટ પર મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમે તેમણે ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન પણ કર્યું અને નીહાળી તેમની કેટલીક પ્રવૃત્તિઓ બાદ સર્કિટ હાઉસ તરફ … Read more