અમદાવાદમાં પોર્ટર સર્વિસમાં એમડી ડ્રગ્સ હેરાફેરી પકડાઈ, એકની ધરપકડ

અમદાવાદમાં એમડી ડ્રગ્સ હેરાફેરી

અમદાવાદમાં એમડી ડ્રગ્સ હેરાફેરી પકડાઈ અમદાવાદના ગોતા વિસ્તારમાં ડિલિવરી સર્વિસ પ્લેટફોર્મ પોર્ટરના પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળતાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોર્ટરના ડિલિવરી બોય વસંતભાઈ સોલંકીને પાર્સલમાં શંકા થતા તેણે પોલીસને જાણ કરી હતી. નરોડા પોલીસે 1,500ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરી પાર્સલ મોકલનાર અને પાર્સલ મેળવનાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ નેટવર્ક અંગે વધુ … Read more