વડોદરામાં ખોરાક શાખાના દરોડા: 10 એકમોમાં તપાસ, 15 નમૂનાઓ લેબમાં અને 42 નમૂનાઓનું સ્થળે પરીક્ષણ
વડોદરામાં ખોરાક શાખાના દરોડા વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનની ખોરાક શાખાએ આજે શહેરના મકરપુરા, માંજલપુર, ગોરવા, આજવારોડ સહીતના વિસ્તારોમાં કુલ 10 એકમોમાં દરોડા કરી તપાસ કરી. આજની કાર્યવાહી દરમિયાન કાજુ કતરી, માવો સહિત કુલ 15 શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાઇટ પર પરીક્ષણ અને નમૂનાઓ ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા 17 એકમોમાં મીઠાઈ, ચટણી, તેલ, મરચા … Read more