અમદાવાદ: નરોડાની જૈન સુપર નમકીન ફેક્ટરી સીલ, રોજ 125 કિલો તેલનો રેકોર્ડ ન મળતા 1000 કિલો જથ્થો જપ્ત
જૈન સુપર નમકીન ફેક્ટરી સીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગે દિવાળી પહેલાં શહેરના મીઠાઈ-ફરસાણ ઉત્પાદકોની ગુણવત્તા તપાસવા કાર્યવાહી કરી છે. 26 ઓક્ટોબરે કુલ 29 નમૂનાઓ લેવામાં આવ્યા અને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે. નરોડાના મધુસુદન બિઝનેસ પાર્કે આવેલી જૈન સુપર નમકીન ફેક્ટરીમાં તપાસ દરમિયાન જણાયું કે એકમમાં રોજ વખતમાં આશરે 125 કિલો રસોઈ … Read more