Parisના રસ્તાઓ બન્યા ભારતમય, હજારો ભક્તો સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ

નવરાત્રીમાં કન્યા પૂજન

પેરિસમાં નગરયાત્રા ફ્રાન્સની રાજધાની પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવરની નજીક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત ભવ્ય નગરયાત્રા યોજાઈ જેમાં આશરે 5,000થી વધુ સહભાગીઓ અને 1,500થી વધુ કલાકારોએ ભાગ લીધો. એકોલ મિલિટેરથી શરૂ થયેલી આ યાત્રા પેરિસના માર્ગો પરથી પસાર થઈને પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે પૂર્ણ થઈ, અને 40થી વધુ દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો. નગરયાત્રાની માર્ગરેખા … Read more