ગુજરાતમાં નકલી દવાઓ અને ગેરકાયદા ખાદ્ય પદાર્થો સામે FDCAની સમીક્ષા બેઠક, આરોગ્ય મંત્રીએ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા સૂચના

RRB ALP Exam 2026

FDCAની સમીક્ષા બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી FDCAની સમીક્ષા બેઠકમાં નકલી અને ગેરકાયદેસર દવાઓ તેમજ ખાદ્યપદાર્થો સામે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો. ઓગસ્ટ-2026 દરમિયાન FDCA દ્વારા હાથ ધરાયેલી તપાસમાં 50 દવા પેઢીઓના પરવાનાઓ રદ કરવામાં આવ્યા અને રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ દવા જથ્થો જપ્ત થયો. રાજ્યભરમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય … Read more