પ્લે સ્ટોર પર નકલી WhatsAppથી સાવધાન! 5 લાખ લોકોએ કરી ડાઉનલોડ, પર્સનલ ડેટા ચોરાવાનો મોટો ખતરો

નકલી WhatsApp એપ

નકલી WhatsApp એપથી સાવધાન! ગૂગલ પ્લે સ્ટોર પર અસલી WhatsApp જેવી જ દેખાતી નકલી એપને 5 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. આ એપ ‘Agment Assets sallu’ નામના ડેવલપર દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી અને યુઝર્સના વ્યક્તિગત (પર્સનલ) ડેટા જોખમમાં મુકાઈ શકે છે, એવી ચેતવણી સુપેરે આપવામાં આવી છે. સાચી વોટ્સએપ એપ ‘WhatsApp LLC’ … Read more