જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-TRF સાથે જોડાયેલા 10 સભ્યોની ધરપકડ
જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-TRF ધરપકડ 15 કલાક પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસે શોપિયાંમાં આતંકવાદી ભંડોળ જમા કરવાની કામગીરી ચલાવતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો અને 10 સભ્યોને ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ નેટવર્ક લોકોને ગુપ્ત રીતે પૈસા ભેગા કરીને નાણાકીય ચેન દ્વારા આતંકવાદીઓ સુધી પહોંચાડતું હતું અને કેન્દ્રશાસિત પ્રદેશની અલગ-અલગ જેલોમાં બંધ આતંકવાદીઓ સાથે પણ તેનું સંબંધ હોવાનું … Read more