નવરાત્રિમાં ધ્વનિ પ્રદૂષણ: ગુજરાત હાઈકોર્ટે સરકારને સરપ્રાઇઝ ચેકિંગ કરવા સૂચન કર્યું

બદ્રીનાથ-કેદારનાથમાં બરફવર્ષા

નવરાત્રિમાં ધ્વનિ પ્રદૂષણ અમદાવાદ, 15 Oct 20262 — નવરાત્રિ દરમિયાન વધતા ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવવાની અને ધ્વનિ નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપી છે. કોર્ટે તમામ સત્તાવાળી ઓથોરિટી પાસેથી માહિતી મેળવી અને શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે વિગતવાર જવાબી એરાફત રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું … Read more