જામનગર જિલ્લાના ધ્રોલમાં હાઈસ્કૂલ સામેથી રૂ. 6.06 લાખના દારૂ-બિયરના વિશાલ જથ્થા સાથે ઇનોવા કારચાલક ઝડપાયો
ધ્રોલમાં દારૂ-બિયરના જથ્થા સાથે ઇનોવા કારચાલક ઝડપાયો જામનગર જીલ્લાના ધ્રોલમાં હરધ્રોલ હાઈસ્કૂલ સામે ગોઠવેલ વોચ દરમિયાન પોલીસે એક ઇનોવા કારમાંથી રૂ. 6.06 લાખના દારૂ-બિયર, કાર અને મોબાઇલ સહિતનો મોટો મુદ્દામાલ ઝડપી પાડી કારચાલકની ધરપકડ કરી છે. તપાસમાં મળેલા દારૂ-બિયરની કુલ ગણેાતી 1,068 નંગ હોવાનું જણાવાયું છે. દારૂ મંગાવનાર અને સપ્લાયરની શોધખોળ કરવામાં આવી રહી છે. … Read more