અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી: જમાલપુરના 2 વ્યક્તિના મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

શનિ માર્ગી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે અકસ્માત આહમદાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક અમદાવાદથી ભાવનગર જઈ રહેલી એક કાર પલટી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા વાહન અનિયંત્રિત રીતે પલટી ગયું હતું. આ ઘટનામાં 2 વ્યક્તિના કરુણ મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પંચાયતથી મળતી માહિતી અનુસાર ધોલેરા … Read more