ભાવનગરમાં બંગાળી સમાજ દ્વારા 16થી 21 ઓક્ટોબર દુર્ગાપૂજા મહોત્સવ યોજાશે

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ

દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન ભાવનગરમાં દુર્ગોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવશક્તિ હોલમાં 16 થી 21 ઓક્ટોબર સુધી ધામધૂમથી દુર્ગાપૂજા મહોત્સવનું આયોજને કરવામાં આવ્યું છે. બંગાળી સમાજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉપાસનાના આયોજનો સાથે આદ્યશક્તિની આરાધનામાં મગ્ન રહેશે. મહોત્સવ દરમિયાન દૈનિક વિધિઓ, મૂર્તિના નિર્માણ, સુશોભન અને અંતે દશમીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન અને તૈયારીઓ દુર્ગોત્સવ … Read more