પંજાબમાં AAPના 40 ઉમેદવારો જાહેર, તમામ વર્તમાન ધારાસભ્યો: CM ભગવંત માન ફરી ધૂરીથી જ લડશે; જેલમાં બંધ મંત્રીને પણ ટિકિટ
પંજાબમાં AAPના 40 ઉમેદવારો જાહેર આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પહેલી યાદીમાં 40 ઉમેદવારોની સૂચિ જાહેર કરી છે. યાદીમાં કહવામાં આવ્યું છે કે તમામ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માન ફરીથી ધૂરી બેઠક પરથી જ ચૂંટણી લડશે અને ગુરુગ્રામની જેલમાં કેદ મંત્રી સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમ બેઠકથી ઉમેદવાર બનાવવામાં … Read more