BRICS 2026: પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા કરી

રાધનપુર-સમી રોડ અકસ્માત

BRICS 2026 દરમિયાન પીએમ મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે બેઠક બ્રિક્સ 2026 દરમ્યાન નવી દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. વિદેશ મંત્રાલયે બેઠક અંગે માહિતી શેર કરી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને પ્રાદેશિક વિકાસ પર વિચારવિમર્શ કર્યો. બેઠકની પ્રસંગિકતા અને અગાઉની મુલાકાત વિદેશ … Read more