સવારે 11 વાગ્યે તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી: રાહુલ ગાંધીએ પંજાબના CM ભગવંત માન પર આરોપ લગાવ્યો

AMC પાર્કિંગ ચાર્જમાં વધારો

રાહુલ ગાંધીએ ભગવંત માન પર આરોપ લગાવ્યો પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા સંગરૂરમાં આયોજિત ‘ઈન્સાફ રેલી’ને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપો લગાવ્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી લોકસભામાં બેસીને જોક્સ કરતા હતા અને તેમના મોઢાથી “સવારે 11 વાગ્યે પણ દારૂની વાસ આવતી હતી.” તેઓએ પંજાબમાં વધતા ડ્રગ્સ અને ગેંગસ્ટરવાદ … Read more