મોદીજી ડરો નહીં.. ચર્ચા કરો, દેશ વિરોધી કોણ છે?: રાહુલે કહ્યું- જગ્યા અને જજ તમે પસંદ કરો; શાહ બોલ્યા- કોઈપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર, સંસદ ચાલવા દો
રાહુલ ગાંધીએ મોદીજીને પડકાર ન્યૂ દિલ્હીઃ 5 કલાક પહેલાં બહાર આવેલા વીડિયો સંદેશામાં રાહુલ ગાંધીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર આપ્યો અને કોઈપણ જગ્યા અને જજને તમે પસંદ કરો તેવી શરતમાં એક-બન્ને વચ્ચે ચર્ચા કરવાની માંગ મુકી. આશરે 1.50 મિનિટના વીડિયોમાં રાહુલ જણાવ્યું—“24 કલાક થઈ ગયા મોદીજી. મેં તમને પડકાર આપ્યો છે. તમે કહો … Read more