વડોદરા નજીક દેણા ગામે ગાય-ભેંસના તબેલામાં 5.5 ફૂટનો મગર રેસ્ક્યુ

અમદાવાદ બુક ફેર 2026

વડોદરા નજીક આવેલા દેણા ગામે ગઈ રાત્રે ગાય-ભેંસના તબેલામાં 5.5 ફૂટનો મગર ઘૂસી આવ્યો હતો. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો અને બનાવની જાણ જીવદયા કાર્યકરોને કરવામાં આવી. મગરનો રેસ્ક્યુ જિવદયા કાર્યકરોની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી અને સાવધાને મગરને કાબુમાં કરી લીધો. ઉપલબ્ધ માહિતી અનુસાર, મગરથી કોઈ માનવહાનિ કે જીવલેણ નુકસાન બન્યું નથી. … Read more