બલરામપુર: દુર્ગા મંદિર બહાર વીડિયો જોતા 7 ભક્તોને કાર ચઢી ગઈ, 3નાં મોત, 4 ગંભીર ઘાયલ
બલરામપુરમાં દુર્ગા મંદિર બહાર દુઃખદ અકસ્માત ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં ચરણગહિયા-બેલહા ગામમાં શનિવારે રાત્રે દુઃખદ અકસ્માત થયો છે. દુર્ગા મંદિરની બહાર વીડિયો જોતા 7 ગ્રામિણો પર એક બેકાબૂ કાર ચઢી ગઇ હતી. આ ઘટનામાં 3 લોકોનાં કરુણ મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે અકસ્માત સર્જનાર કાર કબજે કરી ડ્રાઈવરને … Read more