બહુચરાજીમાં દુર્ગાષ્ટમીની રાત્રે માતાજીની શોભાયાત્રા પરત આવ્યા બાદ પલ્લી ભરાશે
બહુચરાજીમાં દુર્ગાષ્ટમીની ઉજવણી બહુચરાજીમાં નવરાત્રિ પર્વ ધમધમત સાથે ઉજવાઈ રહ્યું છે. દુર્ગષ્ઠમીની રાત્રે 9:30 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને શોભાયાત્રા મંદિર પરત આવેલા બાદ રાત્રે 12:00 કલાકે માતાજી સન્મુખ પલ્લી (નવૈધ) ભરવાની વિધિ કરવામાં આવશે. લાખો માઇભક્તોની આસ્થા જોડાયેલી હોવાને કારણે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતા હોય છે. શતચંડી યજ્ઞ અને અન્ય વિધિઓ શતચંડી … Read more