જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશમાં 6ના મોત બાદ એક્શન: ટ્રાન્સ ભારત એવિએશનના તમામ હેલિકોપ્ટરની ઉડાન પર પ્રતિબંધ

વાઘોડિયા ફ્લોડ ગામ દીપડો હુમલો

જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથથી પરત ફરતો ટ્રાન્સ ભારત એવિએશનનો હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ થઇ ગયો છે જેમાં પાયલટ સહિત કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ચમોલી પોલીસે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. દુરઘટના સામે આવતા ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) દ્વારા ટ્રાન્સ ભારત એવિએશનની સમગ્ર ફ્લીટને ગ્રાઉન્ડ … Read more