અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 50 કરોડથી વધુનું કૌભાંડ: ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ કનેક્શન ખુલ્યું

સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 50 કરોડથી વધુનું કૌભાંડ અખબાડાદ સાયબર ક્રાઇમ બ્રાંચે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઈન છેતરપિંડી કરી કુલ 67.92 લાખ રૂપિયાની છેતરપિંડીના મામલે ચાર આરોપીઓને વડોદરા અને અમદાવાદમાંથી ઝડપી લીધા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે ‘જુલિયસ બેર’ના નામે નકલી મોબાઇલ એપ્લિકેશન્સ અને SEBIનું ફેક સર્ટિફિકેટનો ઉપયોગ કર્યોછે અને દુબઈમાં આવેલા મુખ્ય … Read more