અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટથી ઓનલાઇન ઠગાઈ, દુકાનમાલિકે કાગડાપેઠમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં ફેક એકાઉન્ટથી ઠગાઈ અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી દુકાનનું સરનામું વાપરી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ખરીદીનો છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ‘classic_collection_stor_02’ નામની ફેક પ્રોફાઇલ બનાવી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા મંગાવી લેવા બાદ માલ મોકલ્યો ન હતો. પૈસા ગુમાવી ચૂકેલા ગ્રાહકો જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે દુકાનમાલિકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ … Read more