દીયા મિર્ઝાનો દિવાળી વીડિયો BMC ફરી અપલોડ કરે: હાઈકોર્ટે કહ્યું — ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, અભિનેત્રીએ ગ્રીન ફટાકડા ફોડવાની અપીલ કરી હતી
દીયા મિર્ઝાનો દિવાળી વીડિયો BMC ફરી અપલોડ કરે 7 કલાક પહેલા — બોમ્બે હાઈકોર્ટે BMCને અભિનેત્રી દીયા મિર્ઝાનું દિવાળીને લઈને બનાવાયેલો વીડિયો ફરીથી પોતાના સત્તાવાર પ્લેટફોર્મ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. વીડિયોમાં દિયાએ લોકોને ગ્રીન ફટાકડા ફોડવાની અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. વિડિયાના હટાવવાના પગલાની વિગતો અને પ્રતિક્રિયાઓ BMCના … Read more