દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતીએ દિલ્હીના ભજન ક્લબિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી

AMTS બસ શેલ્ટર

દીનદયાળ ઉપાધ્યાય 110મી જન્મજયંતિ નવી દિલ્હી: જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ નિમિત્તે દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય પાર્કમાં આયોજિત ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા. તેઓ કાર્યક્રમ દરમિયાન સામાન્ય લોકો વચ્ચે બેઠા હતા અને ભજનનો આનંદ માણતા જોવા મળ્યા. હાથમાં ઢપલી અને ભજનમાં લીન દ્રશ્ય કાર્યક્રમમાં વડાપ્રધાનને ભગવાન કૃષ્ણનું ભજન સાંભળતાં હાથમાં ઢપલી … Read more