‘સોમવારે 12 વાગ્યા સુધીમાં ACP સામે FIR કરો’: મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!

જામનગર વિદેશી દારૂ જથ્થો ઝડપાયો

ACP સામે FIR માટે CJPનું અલ્ટીમેટમ જંતર-મન્તર પર મહિલા પત્રકાર સાથે કથિત છેડતીના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ સંયોજક સૌરભ દાસે દિલ્હી પોલીસને એલ્ટીમેટમ આપ્યું છે. દાસે જણાવ્યું કે જો સોમવાર બપોરે 12 કલાક સુધી ACP વિરુદ્ધ FIR નોંધાઈ નહીં તો પત્રકારો અને અન્ય પ્રદર્શનકારો ફરી પોલીસ સ્ટેશન જઈ FIRની નકલ લઈને જ પાછા … Read more