શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ‘સ્ત્રી 3’ 2028માં આવશે
શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ‘સ્ત્રી 3’ મુંબઇ: હોરર કોમેડી ફિલ્મ શ્રેણી ‘સ્ત્રી’ની આગળની કડી ‘સ્ત્રી 3’ વિષે નિર્માતા દિનેશ વિજએ જાહેરાત કરી છે. નિર્દેશક અમર કૌશિકે ‘સ્ત્રી 3’ની પટકથા લખી છે અને આ ફિલ્મ 2028માં સ્વતંત્રતા દિવસે અથવા 2028ની ક્રિસમસ પર રિલીઝ કરવાની યોજના છે. અમર કૌશિક અને ‘મહાવતાર’ આ સમયે અમર કૌશિક પહેલા વિકી … Read more