રાજકોટમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની રેલમછેલ, પોલીસ સરાઝા હોટેલમાંથી 75થી વધુ લોકોને ઝડપી ચૂકી
રાજકોટમાં બર્થ-ડે પાર્ટી દારૂ કાંડ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સરાઝા હોટેલમાં ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણીના નામે 31 ઓક્ટોબરની મધરાત્રે યોજાતી હાઈ‑પ્રોફાઈલ પાર્ટીની LCB ઝોન‑2ની ટીમે દરોડો પાડ્યો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી અને કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. દરોડો અને … Read more