વડોદરામાં વુડા સર્કલ પર કારચાલકે ઇલેક્ટ્રિક સિટી બસનો રસ્તો રોક્યો; દરવાજાના કાચ પર મુક્કા માર્યા
વડોદરાના વુડા સર્કલ પાસે એક કારચાલકે ઇલેક્ટ્રિક બસનો રસ્તો રોકી દીધો હતો, જેના કારણે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો. કારચાલકે બસના ડ્રાઈવર સાથે દાદાગીરી કરી અને બસના દરવાજાના કાચ પર મુક્કા માર્યા તથા ધમકી આપી હતી. ઘટનાનો વીડિયો વાયરલ ઘટનાનું એક વીડિયો નજીક ઉભા એક નાગરિકે મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે. … Read more