8.28 કરોડના દાગીના ચોરીના આરોપી હજી ફરાર
8.28 કરોડના દાગીના ચોરીના આરોપી હજી ફરાર વડોદરાના વાઘોડિયા રોડ પર સ્થિત શ્રી અંબિકા જ્વેલર્સમાંથી 8.28 કરોડના દાગીના ઉઠાવવાના ગુનામાં આરોપીઓ હજી ફરાર છે. ફરિયાદકાર અને આરોપીઓ મુંબઈની શુગન ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડમાં સેલ્સ મેનેજર હિમાંશુ મહેશ જૈને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં ભરવામાં આવ્યું છે કે ભાવિક દીપેશભાઈ સોની અને … Read more