યુએનના અહેવાલમાં દાઉદની D-કંપનીને ભારતીય ગેંગ ગણાવી: ભારત નારાજ; અહેવાલ તૈયાર કરનાર અધિકારી પર ચીન પાસેથી પૈસા લેવાનો આરોપ
યુએનના અહેવાલમાં દાઉદની D-કંપનીને ભારતીય ગેંગ ગણાવી ન્યૂયોર્ક, 7 કલાક પહેલા — સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીને ભારતમાં સ્થિત ગુનાહિત સંગઠન તરીકે દર્શાવવામાં આવતાં ભારતે બુધવારે તે રિપોર્ટ સામે કડક વાંધો ઉઠાવ્યો. સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિની બેઠકમાં ભારતના પ્રતિનિધિ રઘુ પુરીએ જણાવ્યું કે રિપોર્ટમાં એવી કોઈ ચોક્કસ માહિતી સામેલ નથી જેના … Read more