સઉદી અરબનાં દમ્મામ એરપોર્ટ પર હૂતીઓનો હુમલો : એરપોર્ટ બંધ કરાયું

યુએસ મિડટર્મ ચૂંટણી

દમ્મામ એરપોર્ટ પર હૂતીઓનો હુમલો યમનની હૂતી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેઓએ સઉદી અરેબિયાના પૂર્વ પ્રાંતમાં આવેલા દમ્મામ એરપોર્ટ પર 2 ડ્રોનથી હુમલો કર્યો હતો. હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે હુમલાનો હેતુ હવાઈ યાતાયાત રોકવાનો હતો. સઉદી અરેબિયાએ આ હુમલાની હજી સુધી પુષ્ટિ કરી નથી. હૂતી દાવો અને હુમલાનું વર્ણન હૂતી … Read more