વડોદરામાં ડેરીડેન સર્કલ અને વડાપ્રધાનના રૂટ પરના દબાણો દૂર કરાયા

RBIના નિયમો અનુસાર રિફંડ

વડોદરામાં દબાણો દૂર કરાયા સયાજીગંજ ખાતે ડેરીડેન સર્કલની આસપાસ સરદાર પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીના ભાગરૂપે પ્રતિમા આસપાસ રાખવામાં આવેલા લારી-ગલ્લાના દબાણો મ્યુનિસિપાલ કોર્પોરેશનની દબાણ શાખાએ હટાવ્યા. દબાણ શાખાની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી અને એક ટ્રક ભરી ને સામાન જપ્ત કર્યું હતું. ડેરીડેન સર્કલની કાર્યવાહી મ્યુનિસિપાલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે સયાજીગંજ ડેરીડેન સર્કલ પર … Read more