શહેરના નવાબંદર રોડ પર ૪ શખ્સે દંપતી ઉપર હુમલો કર્યો
નવાબંદર રોડ પર દંપતી ઉપર હુમલો ભાવનગરનાં નવાબંદર રોડ પર ઘરની સામે બાઈક પાર્ક કરવાની બાબતે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ દંપતી ઉપર હુમલો કરી તેમને લોહીલુહાણ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં મુકેશ જગાભાઈ સોલંકી, મહેશ જગાભાઈ સોલંકી, ચિરાગ વાઘેલા અને જય મકવાણા નામના શખ્સોનું નામ લેવામાં આવ્યું છે. ફરિયાદ અનુસાર હુમલામાં સોડા બોટલોના ઘા અને … Read more