વડોદરા: પંડ્યા બ્રિજ પર ટેન્કરના પૈડા નીચે કચડાઈ જતા દંપતિનું કરુણ મોત

યોગી આદિત્યનાથની માતાનું નિધન

વડોદરાના પંડ્યા બ્રિજ પર અકસ્માત વડોદરાના પંડ્યા બ્રિજ પર હીટ એન્ડ રન બનાવમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા દશરથ મગનભાઈ પટેલ (66 વર્ષ) અને તેમના પત્ની મંજુલાબેન ટેન્કરના પાછળના પૈડા નીચે કચડાઈ જતા બંનેનું કરુણ મોત નીપજ્યું. અકસ્માત બાદ ટેન્કર ચાલક ભૂઈફરા થઈ ગયો હતો અને ફતેગંજ પોલીસે ઘટના અંગે ગુનો નોંધાવ્યો છે. ઘટનાની વિગત પોલીસ … Read more