વડોદરા: તરસાલી-દંતેશ્વરમાં બે અલગ મકાનોમાંથી રૂ.8,46,000 અને રૂ.45,285ની ચોરી, પોલીસ તપાસ

ઈન્ડિયન નેવીએ ઈરાની જહાજને બચાવ્યું

તરસાલી-દંતેશ્વરમાં ચોરીની ઘટના વડોદરાના તરસાલી અને દંતેશ્વરના બે અલગ મકાનોમાં અજાણ્યા ચોરોએ તોડી-ફ્રુટી કરી મત્તાની ચોરી કરીને ફરાર થયા છે. શરદનગરમાં અર્પિત રમેશચંદ્ર સોનીના બંધ મકાનમાંથી કુલ રૂ.8,46,000 અને દંતેશ્વરના બજરંગનગરમાં રહેતા વિજયકુમાર નંદલાલ જગતાપના મકાનમાંથી રૂ.45,285ની ચોરી નોંધાઈ છે. પોલીસ દ્વારા બંને બનાવોની તપાસ હાથ ધરી છે. અર્પિત સોનીના મકાનમાં ચોરી શરદનગર (તરસાલી) — … Read more