કતારની દોહામાં તૂર્કી-પાકિસ્તાન-ઇન્ડોનેશિયા સાથે સંરક્ષણ ઉદ્યોગ સહયોગ ડીલ; ભારત માટે અસર અંગે ચિંતા

PM મોદી 3 દુશ્મન

અહેવાલ મુજબ દોહામાં તૂર્કી, પાકિસ્તાન, કતાર અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ ઉદ્યોગ સહયોગ ડીલ માટે કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ પહેલનો હેતુ સંયુક્ત ઉત્પાદન, ટેક્નોલોજી શેરિંગ અને ડિફેન્સ કંપનીઓમાં રોકાણ વધારવાનો છે. કતારની સંરક્ષણ ક્ષમતા મજબૂત બનાવવી કતાર સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનાવવાની સાથે મિસાઈલ, ડ્રોન અને સાઇબર હુમલાઓથી બચવાની ક્ષમતા વધારવા માંગે છે. … Read more