તિહાર જેલમાંથી બહાર આવ્યા સૌરવ દાસ અને આશુતોષ રાંકા — કોર્ટની 6 કડક શરતો રાખવામાં આવી

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો

સૌરવ દાસ અને આશુતોષ રાંકા તિહાર જેલમાંથી મુક્ત કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા 21 ઓક્ટોબર 2026ના રોજ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન સંબંધિત બાબતમાં બંનેને જામીન મંજૂર કર્યો હતો અને તે જોડે 6 કડક શરતો નક્કી કરી છે. આગલી … Read more