ભરૂચમાં 66 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજમાં લોકાર્પણના 100 દિવસમાં જ મોટી તિરાડો પડી | Gujarat Samachar

વડોદરામાં ઓપન સ્કૂલ પરીક્ષા

ભરૂચમાં બ્રિજની તિરાડો ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદને જોડતા ડોલીયા-દેણવા બ્રિજમાં લોકાર્પણને માત્ર 100 દિવસ પૂરા થતા જ બ્રિજના RCC રસ્તામાં મોટી તિરાડો પડવાની ફરિયાદો સામે આવી છે. રૂ. 66 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજની ગુણવત્તાને લઈને સ્થાનિકો અને મુસાફરોમાં રોષ ફાટ્યો છે અને કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓની મિલીભાવતાના આક્ષેપ ઉઠ્યા છે. બ્રિજની હાલત અને લોકરુપી પ્રતિક્રિયા … Read more