કોકરોચ પાર્ટી- AISAની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો: દીપકે કહ્યું- દેશમાં તિરંગો ફરકાવવો પણ ગુનો બન્યો; પ્રશાંત ભૂષણે કહ્યું- બર્બરતા ચાલુ રહેલી તો સરકાર બદલવી પડશે
કોકરોચ પાર્ટી AISAની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થી સંગઠન AISAએ દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. એડવોકેટ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને અભિનેતા પ્રકાશ રાજ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત દરમિયાન નેહા બોરાએ બોલવાનું શરૂ કરતાં કેટલાક લોકો ‘બંદ કરો’ના નારા લગાવવા લાગ્યા; હોબાળામાં તે લોકોની ઓળખ … Read more