કોઈપણ સમયે મારી ધરપકડ થઈ શકે છે: દીપકેએ કહ્યું- પોલીસ સાદા કપડાંમાં મારો પીછો કરી રહી છે; દિલ્હીમાં આજે કોકરોચ પાર્ટીની તિરંગા માર્ચ
દીપકની ધરપકડની શક્યતા દિલ્હીમાં શુક્રવારે યોજાનારી ‘તિરંગો લહેરાવો’ રેલી પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)નાં સ્થાપક અભિજીત દીપકે ધરપકડની શક્યતા વ્યક્ત કરી છે. ગઈ કાલે રાત્રે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં દીપકે કહ્યું કે દિલ્હી પોલીસ તેમને ગુરુવારે રાત્રે અથવા શુક્રવાર સવાર સુધીમાં ધરપકડ કરી શકે છે. દીપકેએનાં દાવા અને X પર પોસ્ટ કરેલી તસવીરો દ્વારા તેમણે … Read more