તાના-રીરી મહોત્સવ 2026: વડનગરમાં 19-20 નવેમ્બરે શસ્ત્રીય સંગીત મહોત્સવ; હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને એવોર્ડ

વડોદરામાં ઓપન સ્કૂલ પરીક્ષા

તાના-રીરી મહોત્સવ 2026 મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગરમાં 19 અને 20 નવેમ્બર, 2026ના રોજ તાના-રીરી વાર્ષિક શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાશે. આ મહોત્સવ વડનગરની સંગીતકાર બહેનો તાના અને રીરીના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે અને આ વર્ષે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી … Read more