શી જિનપિંગે તાઈવાનનું પુનર્મિલન ‘અટલ ઐતિહાસિક મિશન’ જાહેર કર્યું; જી-7 અને અમેરિકા ચિંતિત
શી જિનપિંગનું નિવેદન ગુરુવારે શી જિનપિંગે તાઇવાનને ચીનના નિયંત્રણમાં લેવાની દૃઢ ઇછા વ્યક્ત કરી અને જણાવ્યું કે, “માતૃભૂમિનું પૂર્ણ પુનર્મિલન સીપીસી માટે એક અટલ ઐતિહાસિક મિશન છે” અને તેને નક્કી કરીને સિદ્ધ કરવું જ પડે. ચીનની સૈનિક પ્રવૃત્તિઓ શીના આ નિવેદન વચ્ચે ચીન તાઇવાનની આસપાસ સતત નૌસેના ડ્રીલ્સ કરી રહ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે … Read more