ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક: તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં પોતાના નિવેદન પાછા ખેંચ્યા, છતાં ટેક્નિકલ પુરાવો મજબૂત

બ્રિટનના પ્રિન્સ માટે મુંબઈ

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોટો વળાંક અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ અકસ્માત જેવા હાઇ-પ્રોફાઇલ પ્રકરણમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલી ટ્રાયલ વચ્ચે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સમાચારમાં જણાવાયું છે કે દુર્ઘટનામાં નવ નિર્દોષ લોકોનો ભોગ થયા હતા અને હાલમાં કેસ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. ટ્રાયલ દરમિયાન તથ્ય સાથે કારમાં સવાર તેના પાંચ મિત્રો—માલવિકા … Read more