અમદાવાદ: સોમવારે 9,001 પરિવારોએ ઘર મળશે, 16 દુકાનોનો ડ્રો પણ, 50 ટકા વેઇટિંગ લિસ્ટ રહેશે

શામળાજીથી દારૂ ભરેલી ક્રેટા કાર

અમદાવાદમાં 9,001 પરિવારોએ ઘર મળશે અમદાવાદમાં સોમવારે 9 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા EWS અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ જોડાયેલા પ્રોજેક્ટોમાંથી 9,001 આવાસો અને 16 દુકાનોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને લોકાર્પણ યોજાશે. કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. ફાળવણી અને વેઇટિંગ … Read more