સ્વામિત્વ યોજનાનો લક્ષ્ય: 31 માર્ચ, 2027 સુધી સંપૂર્ણ સંતૃપ્તિ; 19 નવેમ્બર, 2026 સુધી 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ 100% કામગીરી પૂર્ણ
સ્વામિત્વ યોજનાનો લક્ષ્ય ભારત સરકારે ‘સ્વામિત્વ’ યોજના હેઠળ 31 માર્ચ, 2027 સુધી યોજનાની સંપૂર્ણ સંતૃપ્તિ હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. માહિતી અનુસાર 19 નવેમ્બર, 2026 સુધી હરિયાણા અને ઉત્તરાખંડ સહિત કુલ 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજનાની 100% કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. યોજનાના ઉદ્દેશો યોજનાના મુખ્ય ઉદ્દેશો છે: ગ્રામ્ય વસવાટવાળી જમીનની ડ્રોન સર્વે કરીને મિલકત … Read more