અમદાવાદમાં ફટાકડાના ભાવમાં 30 થી 40% નો વધારો છતાં ખરીદીનો ઉત્સાહ: માચીસ ગન, હેલોવીન અને ડ્રોન બોમ્બનો ટ્રેન્ડ
અમદાવાદમાં ફટાકડાના ભાવમાં વધારો દિવાળી આવતાં અમદાવાદના દિલ્હી દરવાજા અને કાલુપુરની ફટાકડા બજારોમાં ખરીદદારોએ ફરી ભીડ લાગી છે. વેપારીઓ જણાવે છે કે આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 થી 40% નો વધારો થયો છે, તેમ છતાં લોકો ખરીદી કરે છે પરંતુ જથ્થો ઘટાડી રહ્યા છે. ભાવવૃદ્ધિ છતાં ખરીદીનું વલણ વેપારીઓના જણાવ્યા પ્રમાણે મોંઘવારીના કારણે ગ્રાહકો બજેટ … Read more