જેલમાંથી છૂટ્યા બાદ ફરી ચોરીના નેટવર્કમાં જોડાયેલા ગુરુમુખસિંગ સહિત 3ને ડ્રોન કેમેરાથી ઝડપી, રૂ. 4.68 લાખનો માલ કબજે

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસ

ગુરુમુખસિંગની ધરપકડ વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન કેમેરાની મદદથી ખોડિયાર નગરના સંતોષી નગરમાંથી ગુરુમુખસિંગ કલ્લુસિંગ બાવરી અને તેના બે સાગરીતો—દશરથ દિલીપ મારવાડી અને કિરપાલસિંગ જુની—ને ઝડપી પાડ્યા છે. પોલીસે તે જગ્યેથી રૂ. 4.68 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ વિગતો અનુસાર ગુરુમુખસિંગ છેલ્લા 5 મહિના માં 6 ચોરીઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ધરપકડની વિગત … Read more