ડ્રાઈવિંગ લાઇસન્સમાં મોટા ફેરફારનો ડ્રાફ્ટ: કેસરી-વાદળી કાર્ડ, રાષ્ટ્રીયતા, બ્લડગ્રુપ, મોબાઇલ સહિત વધુ વિગતો અને પાસિંગ માર્ક 60%થી 75% સુધી વધારવાની સંભાવના
ડ્રાઈવિંગ લાઇસન્સમાં ફેરફાર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફારો માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સંશોધન માટેનો એક ડ્રાફ્ટ રજૂ કર્યો છે. ડ્રાફ્ટ મુજબ લાઇસન્સ પર વધુ માહિતી અપાવાના પ્રસ્તાવ અને ભારતીય તથા વિદેશી નાગરિકો માટે અલગ રંગના કાર્ડ રાખવાની સંભાવના રજૂ કરવામાં આવી છે. હાલ આ માત્ર પ્રસ્તાવિત ડ્રાફ્ટ છે અને … Read more