સનીદેઓલની ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ સામેની પીઆઈએલ હાઈકોર્ટે ફગાવી

સનીદેઓલની ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'

દિલ્લી હાઈકોર્ટે સનીદેઓલની ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ સામે દાખલ થયેલી જનહિતની અરજી ફગાવી દીધી છે. અરજીમાં ફિલ્મના ટીઝરમાં ડોકટરોનું નકારાત્મક ચિત્રણ અને આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર દેખાડવામાં આવ્યો હોવાનો આરોપ મૂકાયો હતો. હાઈકોર્ટનું નિવેદન કોર્ટનું નિવેદન અને સૂચનો કોર્ટે નોંધ્યું કે આ જ મુદ્દા અંગે પહેલાથી જ એક રીટ પિટિશન સિંગલ જજ સામે દાખલ … Read more