આપત્તિ જોખમ ઘટાડવા વૈશ્વિક સહયોગને મજબૂત કરવા ભારત પ્રતિબદ્ધ: ડૉ. પી. કે. મિશ્રાએ આપત્તિ જોખમ ઘટાડવા પર્ફોર્મન્સ-આધારિત ફાઇનાન્સિંગ પર ભાર મૂક્યો
આપત્તિ જોખમ ઘટાડવા માટે વ્યાપક અભિગમ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR) દ્વારા આયોજિત ‘આપત્તિ જોખમ ઘટાડવા પરના વરિષ્ઠ અધિકારીઓની બેઠક’ને સંબોધતા જણાવ્યું કે આપત્તિ જોખમ ઘટાડવા માટે વ્યાપક અને સર્વગ્રાહી અભિગમ અપનાવવા જરૂરી છે. તેમણે આગાહી કરી કે આગામી દાયકામાં જીવન બચાવવાની સાથે સાથે વિકાસનું … Read more